ખેડૂત એગ્રો ની માહિતી

ખેડૂત એગ્રો એ એક ખેતી પ્રોડક્ટના વેચાણ માટેની દુકાન છે

ખેડૂત એગ્રો સારી બ્રાંડેડ કંપનીનનું બિયારણ , જંતુનાશક દવા, ખેત ઓજારો અને 
ડ્રીપ ઇરિગેશન (ટપક સિંચાઇ ) નું વેચાણ કરે છે.

ખેડૂત એગ્રો - ખેતીને લગતી માહિતી ખેડૂતો સુધી પહોચાડે છે.